________________
४६०८
પ્રશ્નોત્તરી ભાગ - ૫
૮ ૪ ૨૮૮ x ૨ = ૪૬૦૮. ૨૯૨. આ જીવોને ચોથા વિકલ્પથી ઓગણત્રીશના બંધના કુલ સંવેધભાંગા કેટલા
થાય? ઉ ૨૧ના ઉદયના
૧૨૮ ર૬ના ઉદયના
કુલ સંવેધભાંગા ૪૭૩૬ થાય છે. ૨૯૩. આ જીવોને ચારેય વિકલ્પના ઓગણત્રીશના બંધના કુલ સંવેધભાંગા
કેટલા થાય? ઉ પહેલા વિકલ્પના ૬૩૯૩૬
બીજા વિકલ્પના ૧૨૪૪૧૬૦૦ ત્રીજા વિકલ્પ ૧૧૦૭૭૬૩૨ ચોથા વિકલ્પના
૪૭૩૬ કુલ સંવેધભાંગા ર૩૫૮૭૯૦૪ થાય છે. ૨૪. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બધે એકવીશના ઉદયે તિર્યંચના
સંવેધભાંગા કેટલા થાય? ૩૦ના બંધે વિકલેજિયના બંધભાંગા ર૪, ઉદયસ્થાન ૧. ૨૧નું, ઉદયભાંગા ૮ તિર્યંચના સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ x ૮ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૮ x ૫ = ૪૦,
બંધોદયસત્તાભાંગા ૨૪ x ૮ ૪ ૫ = ૯૬૦. ૨૫. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બંધ એકવીશના ઉદયે મનુષ્યના
સંવેધભાંગા કેટલા થાય? ૯ ૩૦ના બંધે વિક્લેજિયના બંધભાંગા ર૪, ઉદયસ્થાન ૧. ૨૧નું
ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૪.૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪ + ૮ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૮૪૪ = ૩૨, બંધોદયસત્તાભાંગા ૨૪