________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
૨૮૮ ૪ ૫ = ૧૪૪૦, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ ૪ ૫ =
૬૬૩૫૫૨૦.
૨૬૭. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયના મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય ?
૨૯ના બંધે તિર્યંચના ૪૬૦૮ બંધભાંગા, ઉદયસ્થાન ૧. ૨૬નું, ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ = ૧૩૨૭૧૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૪ = ૧૧૫૨, બંધોદયસત્તામાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ ૪ ૪ =
ઉ
૫૩૦૮૪૧૬.
૨૬૮. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયના કુલ ભાંગા કેટલા થાય ?
ઉ ૨૬ના તિર્યંચના
૨૬ના મનુષ્યના
સંવેધ ભાંગા કુલ ૧૧૯૪૩૯૩૬ થાય છે.
૨૬૯. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા
થાય ?
હ
૨૧ના ઉદયના
૨૬ના ઉદયના
હ
દર્દ
૬૬૩૫૫૨૦
૫૩૦૮૪૧૬
૩૩૧૭૭૬
૧૧૯૪૩૯૩૬
૧૨૨૭૫૭૧૨
કુલ
૨૭૦. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે
દેવતાના સંવેધભાંગા કેટલા હોય ?
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮ તિર્યંચના, ઉદયસ્થાન ૧. ૨૧નું, ઉદયભાંગા ૮ દેવતાના, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬, બંધોદયસત્તામાંગા ૪૬૦૮ × ૮૪ ૨ = ૦૩૭૨૮..