________________
૬૪
કર્મગ્રંથ-૬
૨૭૧. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે
નારકીના સંવેધભાંગા કેટલા થાય ?
૨૯ના બંધે તિર્યંચના બંધભાંગા ૪૬૦૮, ઉદયસ્થાન ૧. ૨૧ નું ઉદયભાંગા - ૧, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૨ = ૨, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ × ૧ x ૨ = ૯૨૧૬.
૨૭૨. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતાદિના કુલ સંવેધભાંગા કેટલા ?
દેવતાના
૭૩૭૨૮
નારકીના
હ
હ
૯૨૧૬
કુલ
૮૨૯૪૪ સંવેધભાંગા થાય.
૨૭૩. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના
સંવેધભાંગા કેટલા થાય ?
૨૯ના બંધે તિર્યંચના બંધભાંગા ૪૬૦૮, ઉદયસ્થાન ૧. ૨૫નું ઉદયભાંગા ૮ દેવતા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ × ૮× ૨= ૭૩૭૨૮.
૨૭૪. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના સંવેધભાંગા કેટલા થાય ?
૨૯ના બંધ તિર્યંચના બંધભાંગા ૪૬૦૮, ઉદયસ્થાન ૧. ૨૫નું, ઉદયભાંગા ૧, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮, ઉદયસત્તામાંગા ૧ ૪ ૨ = ૨, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૧ ૪ ૨
હ
= ૯૨૧૬.
૨૭૫. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે