________________
કર્મગ્રંથ-૬ ૨૬ના ઉદયના દર ૨૦૮
કુલ સંવેધભાંગા ૬૩૯૩૬ થાય છે. ૨૬૩. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે.
તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધે તિર્યંચના ૪૬૦૮ બંધભાંગા, ઉદયસ્થાન ૧. ૨૧નું, ઉદયભાંગા ૮, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ + ૫ = ૪૦,
બંધોદયસત્તાભાંગા ૪૦૮ ૪૮ ૪ ૫ = ૧૮૪૩૨૦. ૨૬૪. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશ બંધે એકવીશના ઉદયના
મનુષ્યના સંવેધભાંગા કેટલા? ૨૯ના બંધે તિર્યંચના ૪૬૦૮ બંધ ભાંગા, ઉદયસ્થાન ૧. ૨૧નું ઉદયભાંગાં ૮, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ + ૪ = ૩૨,
બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૮ ૪ ૪ = ૧૪૭૪૫૬. ૨૫. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયના
સંવેધભાંગા કુલ કેટલા થાય? ઉ ૨૧ના ઉદયના તિર્યંચના ૧૮૪૩૨૦
૨૧ના ઉદયના મનુષ્યના ૧૪૭૪૫૬
કુલ સંવેધભાંગા ૩૩૧૭૭૬ થાય છે. ૨૬૯. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયના
તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધે તિર્યંચના ૪૬૦૮ બંધ ભાંગા, ઉદયસ્થાન ૧. ૨૬ નું ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૯૦૮ ૨૮૮ = ૧૩૨૭૧૦૪, ઉદયસત્તાભાંગા