________________
ઉ
પ્રશ્નોત્તરી ભાગ-૫
સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૧ના ઉદયે તિર્યંચના ૯૬ ૨૧ના ઉદયે મનુષ્યના ૭૬૮
૧૭૨૮ સંવેધભાંગા થાય. ૨૫૯. આ જીવોને પહેલા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે તિર્યંચના
સંવેધભાંગા કેટલા થાય? રત્ના બંધે વિકલેજિયના બંધ ભાંગા ૨૪, ઉદયસ્થાન ૧. ૨૬ નું ઉદયભાંગા ૨૮૮, તિર્યંચના સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪x૨૮૮ = ૬૯૧૨, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ =
૧૪૪૦, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૨૮૮ ૪ ૫ = ૩૪૫૬૦. ૨૬૦. આ જીવોને પહેલા વિકલ્પથી ઓગણત્રીશના બંધ છવ્વીશના ઉદયે મનુષ્યના
સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધે વિકલેજિયના બંધભાંગા ર૪, ઉદયસ્થાન ૧. ૨૨નું ઉદયભાંગા ૨૮૮ મનુષ્યના, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪ x ૨૮૮ = ૬૯૧૨, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૪ = ૧૧૫ર,
બંધોદયસત્તાભાંગા ૨૪ x ૨૮૮ ૪૪ = ૨૭૬૪૮. ૨૬૧. આ જીવોને પહેલા વિકલ્પથી ઓગણત્રીશના બંધના છવ્વીશના ઉદયના
કુલ ભાંગા કેટલા થાય? ઉ રના ઉદયના તિર્યંચના ૩૪૫૬૦
૨૬ના ઉદયના મનુષ્યના ૨૭૬૪૮
કુલ સંવેધભાંગા ૬૨૨૦૮ થાય છે. ૨૨. આ જીવોને પહેલા વિકલ્પથી ઓગણત્રીશના બંધના કુલ સંવેધભાંગા
કેટલા થાય? ઉ ૨૧ના ઉદયના ૧૭૨૮