________________
૫૮
કર્મગ્રંથ-૬ ૨૪૫. આ જીવોને પચ્ચીશના બંધના ત્રણ વિકલ્પના થઈને કુલ સંવેધબાંગા
કેટલા થાય? ઉ પહેલા વિકલ્પના ૪૨૬૨૪ સંવેધભાંગા
બીજા વિકલ્પના ૨૧૩૧૨ સંવેધભાંગા ત્રિીજા વિકલ્પના ર૩૬૮ સંવેધભાંગા
૬૬૩૦૪ સંવેધભાંગા થાય છે. ૨૪. આ જીવોને છવ્વીશના બંધના એકવીશના ઉદયે તિર્યંચના સંવેધભાંગા
કેટલા થાય? ઉ ર૬ના બંધ બંધભાંગા ૧૬ એકેજિયના ઉદયસ્થાન ૧. ૨૧નું ઉદયભાંગા
૮ તિર્યંચના સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયસત્તાભાંગા ૧૬ : ૮ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૫ = ૪૦,
બંધોદયસત્તાભાંગા ૧૬ x ૮ ૪ ૫ = ૬૪૦. ૨૪. આ જીવોને છવ્વીશના બંધે એકવીશના ઉદયે મનુષ્યના સંવેધભાંગા કેટલા
થાય?
૨૬ના બંધે બંધભાંગા ૧૬, ઉદયસ્થાન ૧. ૨૧નું ઉદયસ્થાન ૮ મનુષ્યના, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ ૪૮ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૮૪૪ = ૩૨, બંધોદયસત્તાભાંગા ૧૬ 1
૮ ૪ ૪ = ૫૧૨. ૨૪૮ આ જીવોને છવ્વીશના બંધે એકવીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા
થાય? ઉ ૨૧ના ઉદયના તિર્યંચના ૬૪૦ થાય
૨૧ના ઉદયના મનુષ્યના ૫૧૨ થાય
કુલ સંવેધભાંગા ૧૧૫ર થાય છે. ૨૪૯. આ જીવોને છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે તિર્યંચના સંવેધભાંગા કેટલા