________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
હ ૨૧ના તિર્યંચના
૨૧ના મનુષ્યના
૩૨
૩ર
કુલ
૬૪
સંવેધભાંગા થાય
૨૪૧. આ જીવોને ત્રીજા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે તિર્યંચના
સંવેધભાંગા કેટલા થાય ?
૨૫ના બંધે મનુષ્યનો બંધભાંગો ૧, ઉદયસ્થાન ૧. ૨૬નું, ઉદયભાંગા ૨૮૮ તિર્યંચના, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ × ૨૮૮ = ૨૮૮, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૪ = ૧૧૫૨, બંધોદયસત્તામાંગા ૧ ૪ ૨૮૮ ૪ ૪ = ૧૧૫૨.
૨૪૨. આ જીવોને ત્રીજા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય ?
હ
ઉ
૨૫ના બંધે મનુષ્યનો બંધભાંગો - ૧, ઉદયસ્થાન ૧ છવ્વીશનું, ઉદયભાંગા ૨૮૮ મનુષ્યના, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંદોદયભાંગા ૧ ૪ ૨૮૮ = ૨૮૮, ઉદયસત્તામાંગા ૨૮૮ ૪ ૪ = ૧૧૫૨, બંધોદયસત્તામાંગા ૧૪ ૨૮૮ ૪ ૪ = ૧૧૫૨.
૨૪૩. આ જીવોને ત્રીજા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયના કુલ
ભાંગા કેટલા થાય ?
તિર્યંચના
મનુષ્યના
હ
૫૭
સંવેધભાંગા
સંવેધભાંગા
હ
૧૧૫૨
૧૧૫૨
કુલ
૨૩૦૪
સંવેધભાંગા થાય.
૨૪૪. આ જીવોને ત્રીજા વિકલ્પથી પચ્ચીશના બંધના કુલ સંવેધભાંગા કેટલા
થાય?
૨૧ના ઉદયના
૨૬ના ઉદયના
કુલ
૬૪ સંવેધભાંગા
૨૩૦૪ સંવેધભાંગા
૨૩૬૮ સંવેધભાંગા