________________
૫૬
| કર્મગ્રંથ-૬ ૨૩. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયના સંવેધભાંગા
કેટલા થાય? ઉ ૨૫ના બંધે છવ્વીશના ઉદય તિર્યચના ૧૧૫૨૦ થાય
૨૫ના બંધે છવ્વીશના ઉદયે મનુષ્યના ૯૨૧૬ થાય કુલ સંવેધભાંગા
- ૨૦૭૩૬ થાય ૨૩. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા
થાય?
ઉ ર૧ના ઉદયના ૫૭૬ સંવેધભાંગા ૨૬ના ઉદયના ૨૦૭૩૬ સંવેધભાંગા થાય
૨૧૩૧૨ સંવેધભાંગા થાય ૨૩૮. આ જીવોને ત્રીજા વિકલ્પથી પચ્ચીશના બંધે એકવીશના ઉદયે તિર્યંચના
સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના બંધ મનુષ્યનો બંધ ભાંગો - ૧, ઉદયસ્થાન ૧, ઉદયભાંગા ૮ તિર્યંચના, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ ૦૮ = ૮, ઉદયસત્તાભાંગા ૮ + ૪ = ૩ર, બંધોદયસત્તાભાંગા ૧ ૪ ૮ ૪
૪ = ૩૨. ર૩૯. આ જીવોને ત્રીજા વિકલ્પથી પચ્ચીશના બંધે એકવીશના ઉદયે મનુષ્યના
સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના બંધે મનુષ્યનો બંધભાંગો - ૧, ઉદયસ્થાન-૧. ૨૧નું ઉદયભાંગા
૮ મનુષ્યના સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ( ૮ = ૮, ઉદયસત્તાભાંગા ૮ + ૪ = ૩૨, બંધોદયસત્તાભાંગા ૧ ૮ ૮
૪૪ = ૩૨. ૨૪છે. આ જીવોને ત્રીજા વિકલ્પથી પચ્ચીશના બંધે એકવીશના ઉદયે કુલ
સંવેધભાંગા કેટલા થાય? “
છે