________________
-
૫૫
પ્રશ્નોત્તરી ભાગ-૫
બંધોદયસત્તાભાંગા ૮ x ૮ ૪ ૫ = ૩૨૦ થાય. ૨૩૨. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે એકવીશના ઉદયના મનુષ્યના
સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગા ૮, ઉદય ૧. ૨૧નું ઉદયભાંગા ૮ મનુષ્યના સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૮ x ૮ = ૬૪, બંધોદયભાંગા ૮ ૪ ૮ = ૬૪, બંધોદયસત્તાભાંગા ૮ x ૮ ૪ ૪ =
૨૫૬. ૨૩૩. આ જીવોને બીજા વિકલ્પથી એકવીશના ઉદયના પચ્ચીશના બંધે કુલ
સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૧ના તિર્યંચના
૩૨૦ સંવેધભાંગા ૨૧ના મનુષ્યના ૨૫૬ સંવેધભાંગા
૫૭૬ સંવેધભાંગા થાય. ર૩૪. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા
કેટલા થાય? ૨૫ના બંધ બાદર એકેન્દ્રિયના બંધભાંગા ૮, ઉદયસ્થાન ૧. ર૬નું ઉદયભાંગા તિર્યચના ૨૮૮, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૮ ૪ ૨૮૮ = ૨૩૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ =
૧૪૪૦, બંધોદયસત્તાભાંગા ૮ ૪ ૨૮૮ ૪ ૫ = ૧૧૫૨૦. ૨૩૫. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે મનુષ્યના
સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના બંધ બંધભાંગા બાદર એકે. ૮, ઉદયસ્થાન ૧. ૨૨નું ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન ૪.૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૮ : ૨૮૮ = ૨૩૦૪, ઉદયસત્તાભાંગ ૨૮૮ ૪૪ = ૧૧૫ર, બંધોદયસત્તાભાંગા ૮ ૪ ૨૮૮ ૪ ૪ = ૯૨૧૬.