________________
૫૪
કર્મગ્રંથ-૬ ૨૫ના બંધ બંધભાંગા ૧૬, ઉદયસ્થાન ૧. ર૬નું ઉદયભાંગ ૨૮૮ તિર્યચના, સત્તાસ્થાન, પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ * ૨૮૮ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦,
બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૨૮૮ ૪ ૫ = ૨૩૦૪). ૨૨૮. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે મનુષ્યના
સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગા ૧૬, ઉદયસ્થાન ૧. ૨૬નું, ઉદયભાંગા ૨૮૮ મનુષ્યના, સત્તાસ્થાન ૪. ૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ x ૨૮૮ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૪ = ૧૧૫ર,
બંધોદયસત્તાભાંગા ૧૬ ૮૪૪ ૨૮૮ = ૧૮૪૩ર. ૨૨૯. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયના કુલ
સંવેદભાંગા કેટલા થાય? ઉ તિર્યંચના
૨૩૦૪૦ સંવેધભાંગા, મનુષ્યના
૧૮૪૩ર સંવેધભાંગા થાય
૪૧૪૭૨ સંવેધભાંગા થાય. ૨૩૦. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા
થાય? ૨૧ના ઉદયના ૧૧૫ર સંવેધભાંગા રના ઉદયના ૪૧૪૭ર સવેધભાંગા
૪૨૬૨૪ સંવેધભાંગા થાય. ૨૩૧. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધ એકવીશના ઉદયના તિર્યંચ
આશ્રયી સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના બંધ બાદર પર્યા. એકેન્દ્રિયના બંધભાંગા ૮, ઉદયસ્થાન ૧. ૨૧નું ઉદયભાંગા ૮ તિર્યંચના, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦૦, ૭૮, બંધોદયભાંગા ૮ ૮ = ૬૪, ‘ઉદયસત્તાભાંગા ૮ ૪ ૫ = ૪૦,
ઉ