________________
પ્રશ્નોત્તરી ભાગ-૫ ઉ તિર્યંચના
પ૭૬૦ સંવેધભાંગા મનુષ્યના
૪૬૦૮ સંવેધભાંગા કુલ
૧૦૩૬૮ સંવેધભાંગા થાય. ૨૨૩. આ જીવોને વેવીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૧ના ઉદયે
૨૮૮ સંવેધભાંગા ર૬ના ઉદયે
૧૦૩૬૮ સંવેધભાંગા
૧૦૬૫૬ સંવેધભાંગા થાય છે. ૨૨૪. આ જીવોને પચ્ચીશના બંધે એકવીશના ઉદયે તિર્યંચના સંવેધભાંગા કેટલા
થાય? ૨૫ના બંધે એકેન્દ્રિય ૧૨, વિકલે. ૩, તિચય ૧ = ૧૬ બંધભાંગા ઉદયસ્થાન ૧. ૨૧નું ઉદયભાંગા ૮, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ x ૮ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૮ : ૫
= ૪૦, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૮ ૪ ૫ = ૬૪૦. ૨૨૫. આ જીવોને પચ્ચીશના બંધે એક્વેશના ઉદયે મનુષ્યના સંવેદભાંગા કેટલા
થાય? ૨૫ના બંધ બંધભાંગા ૧૬, ઉદયસ્થાન ૧. ૨૧નું, ઉદયભાંગા ૮ મનુષ્યના, સત્તાસ્થાન ૪.૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ ૪૮ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૮ + ૪ =૩૨, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪૮
૪ ૪ = ૫૧૨. ૨૨૬. આ જીવોને પચ્ચીશના બંધે પહેલા વિકલ્પથી એકવીશના ઉદયના કુલ
સંવેધભાંગા કેટલા થાય? તિર્યંચના
૬૪૦ સંવેધભાંગા મનુષ્યના
પ૧૨ સંવેધભાંગા કુલ
૧૧૫ર સંવેધભાંગા થાય. ૨૨૭. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધ છવ્વીશના ઉદયે તિર્યંચના
સંવેધભાંગા કેટલા થાય? .
ઉ