________________
પ્રશ્નોત્તરી ભાગ -૫
થાય? ઉ ૨૬ના બંધે બંધભાંગ ૧૬, ઉદયસ્થાન ૧. ર૬નું ઉદયભાંગા ૨૮૮
તિર્યંચના, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ ૪ ૨૮૮ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૫ = ૮૦,
બંધોદયસત્તાભાંગા ૧૬ x ૨૮૮ ૪ ૫ = ૨૩૦૪૦. ૨૫૦. આ જીવોને છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે મનુષ્યના સંવેધભાંગા કેટલા
થાય? ઉ ૨૬ના બંધે બંધભાંગા ૧૬, ઉદયસ્થાન ૧. ર૬નું, ઉદયભાંગા ૨૮૮
મનુષ્યના સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ ૪ ૨૮૮ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪૪ = ૬૪, બંધોદયસત્તાભાંગા
૧૬ ૪ ૨૮૮ ૪૪ ૧૮૪૩૨. ૨૫૧. આ જીવોને છવ્વીશના બંધના છવ્વીશના ઉદયના સંવેધભાંગા કુલ કેટલા
થાય? ઉ ૨૬ના ઉદયના તિર્યંચના ૨૩૦૪૦ થાય
૨૬ના ઉદયના મનુષ્યના ૧૮૪૩ર થાય
કુલ સંવેધભાંગા ૪૧૪૭ર થાય છે. ૨પર. આ જીવોને છવ્વીશના બંધના કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૧ના ઉદયના
૧૧૫ર થાય ૨૬ના ઉદયના ૪૧૪૭ર થાય
કુલ સંવેધભાંગા ૪૨૬૨૪ થાય છે. ૨૫૩. આ જીવોને અાવીશના બંધે એકવીશના ઉદયના સંવેધભાંગા કેટલા
થાય? ઉ ૨૮ના બંધે દેવતાના બંધભાંગા ૮, ઉદયસ્થાન ૧. ૨૧, ઉદયભાંગા
તિર્યંચના ૮, મનુષ્યના ૮ = ૧૬, સત્તાસ્થાન ૨.૯૨, ૮૮, બંધોદયભાંગા