________________
૪૫
પ્રશ્નોત્તરી ભાગ -૫ ૧૮૭. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે મનુષ્યના ઉદયના સંવેધભાંગા
કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગા ૨૪ ઉદયસ્થાન ૨. ર૧, ૨૬. ઉદયભાંગા રે, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦. બંધોદયભાંગા ૨૪ x ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૪ = ૮, બંધોદયસત્તાભાંગા ર૪ ૨ x ૪ =
૧૯૨. ૧૮૮. આ જીવોને પહેલા વિકલ્પથી તિર્યંચના ઉદયના પચ્ચીશના બંધે કુલ
સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૫ના બંધે તિર્યંચના ૨૪o .
૨૫ના બંધ મનુષ્યના ૧૯૨ કુલ
૪૩૨ સંવેધભાંગા ૧૮૯. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે તિર્યંચના ઉદયના સંવેધભાંગા
કેટલા થાય? ઉ ૨૫ના બંધ મનુષ્યનો બંધ ભાંગો ૧, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા
૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ ૪ ૨ = ૨,
ઉદયસત્તાભાંગા ૨ ૪૪ = ૮, બંધોદયસત્તાભાંગા ૧ ૮ ૨ ૪૪ = ૮. ૧૯૦. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધ મનુષ્યના ઉદયના સંવેધભાંગા
કેટલા થાય? : ઉ ૨૫ના બંધ મનુષ્યનો બંધ ભાંગો - ૧, ઉદયસ્થાન રૂ. ૨૧, ૨૬
ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ ૪ ૨ = ૨, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૪ = ૮, બંધોદયસત્તાભાંગા ૧ ૨ x
૪ = ૮. ૧૯૧. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધના સંવેધભાંગા કેટલા થાય? ઉ રપના બંધે તિર્યંચના ૮ સંવેધભાંગા