________________
કર્મગ્રંથ-૬ ૧૮૧. આ જીવોને ઉદયસ્થાન તથા ઉદયભાંગા કેટલા હોય? ઉં ઉદયસ્થાન ૨. ૨૧નું ર૬નું ૨૧ના ઉદયના ૨ ભાંગા ૧ તિર્યંચ, ૧
મનુષ્યનો, ૨ના ઉદયના ૨ ભાંગા ૧ તિર્યંચ ૧ મનુષ્યનો કુલ ૪ ભાંગા
થાય. ૧૮૨. આ જીવોને સત્તાસ્થાનો કેટલા હોય? ઉ પાંચ સત્તાસ્થાન ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. ૧૮૩. આ જીવોને ત્રેવીશના બંધે તિર્યંચના ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ના બંધે બંધભાંગા ૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬. ઉદયભાંગા રે,
સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬,૮૦, ૭૮. બંધોદયભાંગા ૪૨ = ૮, ઉદયસત્તાભાંગા રે ૪ ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૪ : ૨ x ૫ =
૪૦. ૧૮૪. આ જીવોને વેવીશના બંધ મનુષ્યના ઉદયના સંવેધભાંગા કેટલા થાય?
૨૩ના બંધ બંધભાંગા ૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬. ઉદયભાંગા ર સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦. બંધોદયભાંગા ૪ x ૨ = ૮,
ઉદયસત્તાભાંગા ૨૪૪ = ૮, બંધોદયસત્તાભાંગા ૪૨ ૪૪ = ૩૨. ૧૮૫. આ જીવોને ત્રેવીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૩ના બંધે તિર્યંચના ૪૦ સંવેધભાંગા, ર૩ના બંધ મનુષ્યના ૩૨ | સંવેધભાંગા, કુલ ૭ર સંવેધભાંગા થાય. ૧૮૬. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે તિર્યંચના ઉદયના સંવેધ
ભાંગા કેટલા થાય? ઉ ૨૫ના બંધ બંધમાંગા ૨૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬. ઉદયભાંગા ર
સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. બંધોદયભાંગા ૨૪૪ ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૨૪૪ ૨ ૪ ૫ = ૨૪o..