________________
૪૯
પ્રશ્નોત્તરી ભાગ-૫
ઉદયભાંગા ૨. સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦. બોદયભાંગા ૪૬૦૮ ૨ = ૯૨૧૬. ઉદયસત્તાભાંગા ૨ x 1 = ૮,
બંધોદયસત્તાભાંગા ૪૯૦૮ ૨ x ૪ = ૩૬૮૬૪. ૧૭૮. આ જીવોને ત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે વિકલેજિયના ૪૩૨ સંવેધભાંગા
૩૦ના બંધે તિર્યંચના ૪૬૦૮૦ સંવેધભાંગા ૩૦ના બંધ મનુષ્યના ૩૬૮૬૪ સંવેધભાંગા કુલ સંવેધભાંગા
૮૩૩૭૬ થાય છે. ૧૭૯. આ જીવોને કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ૨૩ના બંધે
૭૨ સંવેધભાંગા ૨૫ના બંધે
૪૪૮ સંવેધભાંગા ૨૬ના બંધ
૨૮૮ સંવેધભાંગા રહ્ના બંધ
૧૫૭૧૦૪ સંવેધભાંગા ૩૦ના બંધ
૮૩૩૭૬ સંવેધભાંગા
૨૪૧૨૮૮ સંવેધભાંગા થાય. સન્ની પંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવોને વિષે
સંવેધભાંગાઓનું વર્ણન ૧૮૦. આ જીવોને બંધસ્થાનો કેટલા હોય? કોના પ્રાયોગ્ય હોય? ક્યા? ઉ પાંચ બંધસ્થાન ૨૩, ૨૫, ૨૬, ૨૯, ૩૦. ૨૩નું અપર્યાપ્તા એકેન્દ્રિય
પ્રાયોગ્ય, ૨૫નું અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય, રપનું અપર્યાપ્તા વિકસેન્દ્રિય-અસત્રી તિર્યંચમનુષ્ય, સન્ની તિર્યંચમનુષ્ય તથા પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય હોય. ર૬નું પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય, ર૯નું પર્યાપ્તા વિકલેજિય-અસત્ર-સત્રી તિર્યંચ તથા મનુષ્ય પ્રાયોગ્ય. ૩૦નું પર્યાપ્તા વિકસેન્દ્રિય-અસત્રી સન્ની તિર્યંચ પ્રાયોગ્ય