________________
કર્મગ્રંથ-દ
૪૨
૧૭૩. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બંધે (સંવેધભાંગા કેટલા થાય ? (તિર્યંચ પ્રાયોગ્ય)
ઉ ૩૦ના બંધે વિકલેન્દ્રિયના બંધભાંગા ૨૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬. ઉદયભાંગા ૨ તિર્યંચના, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. બંધોદયભાંગા ૨૪ × ૨ ૪૮, ઉદયસત્તામાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૨૪ × ૨ ૪ ૫ = ૨૪૦.
=
૧૭૪. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બંધે મનુષ્ય પ્રાયોગ્ય સંવેધભાંગા
કેટલા થાય?
૩૦ના બંધે વિકલેન્દ્રિયના બંધભાંગા ૨૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬. ઉદયભાંગા ૨ મનુષ્યના, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦. બંધોદયભાંગા ૨૪ × ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૪ = ૮, બંધોદયસત્તાભાંગા ૨૪ × ૨ ૪ ૪ = ૧૯૨.
૧૭૫. આ જીવોને પહેલા વિકલ્પથી કુલ સંવેધભાંગા કેટલા થાય ?
ઉ
૩૦ના બંધે તિર્યંચના
સંવેધભાંગા
૩૦ના બંધે મનુષ્યના
સંવેધભાંગા
૨૪૦
૧૯૨
કુલ
૪૩૨
સંવેધભાંગા થાય.
૧૭૬. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે તિર્યંચ પ્રાયોગ્ય સંવેધભાંગા
કેટલા થાય ?
૩૦ના બંધે તિર્યંચના બંધભાંગા ૪૬૦૮, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ૨. સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨ = ૯૨૧૬. ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તામાંગા ૪૬૦૮ ૪ ૨ ૪ ૫ = ૪૬૦૮૦.
૧૭૭. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે મનુષ્ય પ્રાયોગ્ય સંવેધભાંગા
કેટલા હોય ?
૩૦ના બંધ તિર્યંચના બંધભાંગા ૪૬૦૮ ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬.
ઉ