________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
૨ના બંધે તિર્યંચના
૨૯ના બંધે મનુષ્યના
૪૬૦૮૦
૩૬૮૬૪
૮૨૯૪૪
સંવેધભાંગા થાય.
૧૬૯. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે સંવેધભાંગા કેટલા
હ
થાય?
૨૯ના બંધે મનુષ્યના બંધભાંગા ૪૬૦૮, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ૨. સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૨ × ૪ = ૮, બંધોદયસત્તામાંગા ૪૬૦૮ ૪ ૨ ૪ ૪ = ૩૬૮૬૪. ૧૭૦. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય?
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮ મનુષ્યના, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬. ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦. બંધોદયભાંગા ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૪ = ૮,
૪૬૦૮ ૪ ૨ =
·
૪૧
બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૨ ૪ ૪ = ૩૬૮૬૪.
૧૭૧. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે મનુષ્યના સંવેધભાંગા
કેટલા થાય?
૨૯ના બંધે તિર્યંચના
૨૯ના બંધે મનુષ્યના
૩૬૮૬૪ ભાંગા
૩૬૮૬૪ ભાંગા
૭૩૭૨૮ થાય.
૧૭૨. આ જીવોને ઓગણત્રીશના બંધના કુલ સંવેધભાંગા કેટલા થાય ?
ઉ
૨૯ના બંધ પહેલા વિકલ્પના
૪૩૨ ભાંગા
૨૯ના બંધે બીજા વિકલ્પના
૮૨૯૪૪
ભાંગા
૨૯ના બંધે ત્રીજા વિકલ્પના
૭૩૭૨૮
ભાંગા
કુલ બંધોદયસત્તામાંગા અથવા સંવેધના ૧૫૭૧૦૪
ભાંગા થાય.