________________
૪૬
૨૫ના બંધે મનુષ્યના
૮ સંવેધભાંગા
૧૬ સંવેધભાંગા થાય.
૧૯૨. આ જીવોને બન્ને વિકલ્પના કુલ પચ્ચીશના બંધના સંવેધભાંગા કેટલા
થાય?
પહેલા વિકલ્પથી
બીજા વિકલ્પથી
હું
કર્મગ્રંથ-દ
૪૩૨ સંવેધભાંગા
૧૬
સંવેધભાંગા
૪૪૮
સંવેધભાંગા થાય.
ઉ
૧૯૩. આ જીવોને છવ્વીશના બંધે તિર્યંચના ઉદયના સંવેધભાંગા કેટલા થાય ? ૨૬ના બંધે બંધભાંગા ૧૬, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ ૪ ૨ ૩૨, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫ ૧૦, બંધોદયસત્તાભાંગા ૧૬ × ૨ ૪
=
૫ = ૧૬૦.
હ
૧૯૪. આ જીવોને છવ્વીશના બંધે મનુષ્યના ઉદયનાસંવેધભાંગા કેટલા થાય ? ૨૬ના બંધે બંધમાંગા ૧૬, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦. બંધોદયભાંગા ૧૬ ૪ ૨ = ૩૨, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૪ = ૮, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ ૪ ૪ =
૧૨૮.
૧૯૫. આ જીવોને છવ્વીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય ?
હ
૨૬ના બંધે પહેલા વિકલ્પથી
૧૬૦ થાય
૨૬ના બંધે બીજા વિકલ્પથી
૧૨૮ થાય
કુલ સંવેધભાંગા
૨૮૮ થાય છે.
૧૯૬. આ જીવોને પહેલા વિકલ્પથી ઓગણત્રીશના બંધે તિર્યંચના ઉદયના
સંવેધભાંગા કેટલા થાય ?
૨૯ના બંધે વિકલેન્દ્રિયના બંધભાંગા ૨૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬,
. હું