________________
પ્રશ્નોત્તરી ભાગ-૫
૩૯ ૧૬૧. આ જીવોને છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૬ના બંધ બંધભાંગા ૧૬, ઉદયસ્થાન ૧. ર૬નું ઉદયભાંગા ૨. ૧
તિર્યંચનો, ૧ મનુષ્યનો. સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. બંધોદયભાંગા ૧૬ 1 ૨ = ૩૨, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, ઉદયસત્તાભાંગા ૧ ૮૪ = ૪૯, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૧ ૪ ૫ = ૮૦ બંધોદયસત્તાભાંગા ૧૬ : ૧ ૪ = ૬૪
૧૪૪ થાય. ૧૬૨. આ જીવને છવ્વીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૬ના બંધે ૨૧ના ઉદયે ૧૪૪ સંવેધભાંગા ર૬ના બંધ ર૬ના ઉદયે ૧૪૪ સંવેધભાંગ
૨૮૮ સંવેધભાંગા થાય. ૧૩. આ જીવોને ઓગણત્રીશના બંધે પહેલા વિકલ્પથી એકવીશના ઉદયે
સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધે વિકલેજિયના બંધભાંગા ૨૪, ઉદયસ્થાન ૧. ૨૧નું ઉદયભાંગા ૨, તિર્યચ-૧ મનુષ્ય-૧. સત્તાસ્થાન ૫ = ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ x ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૧ : ૫ = ૫, ઉદયસત્તાભાંગા ૧ ૪ = ૪૯, બંધોદયસત્તાભાંગ ૨૪ x ૧ ૪ ૫ = ૧૨૦ બંધોદયસત્તાભાંગા ૨૪ x ૧ ૪ ૪ = ૯૬
૨૧૬ સંવધભાંગા થાય. ૧૬૪. આ જીવોને પહેલા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે
સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે વિકસેન્દ્રિયના બંધભાંગા ર૪, ઉદયસ્થાન ૧. ર૬નું ઉદયભાંગા
3