________________
કર્મગ્રંથ-૬ થાય? ઉ ૨૫ના બંધે ૨૪ ભાગે તિર્યંચના ૨૪૦ સંવેધ
૨૫ના બંધ ૨૪ ભાંગે મનુષ્યના ૧૯૨ સંવેધ કલ *
૪૩ર થાય. ૧૫૮. આ જીવોને પચ્ચીશના બંધ મનુષ્ય પ્રાયોગ્ય સંવેધભાંગા કેટલા થાય?
૨૫ના બંધ બંધભાંગા ૧, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦. બંધોદયભાંગા ૧ ~ ૨ = ૨, ઉદયસાભાગ ૨ ૪૪ = ૮, બંધોદયસત્તાભાંગા ૧ ૪ ૨ x ૪ = ૮, મનુષ્યના ઉદયને વિષે, ૨૫ના બંધ બંધમાંગો-૧ ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬. ઉદયભાગ ૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦. બંધોદયભાંગા ૧ ૪ ૨ = ૨, ઉદયસત્તાભાંગા ૨ x ૪ = ૮, બંધોદયસાભાંગા ૧ 1
૨ x ૪ = ૮, આ રીતે ૮ + ૮ = ૧૬ સંવેધભાંગા થાય. ૧૫૯. આ જીવોને પચ્ચીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૫ના બંધે ૨૪ ભાંગે ૪૩૨ સંવેધભાંગા ૨૫ના બંધે ૧ ભાંગે ૧૬ સંવેધભાંગા
૪૪૮ સંવેધભાંગા થાય. ૧૬૦. આ જીવોને છવ્વીશના બંધે એવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૬ના બંધ બંધભાંગા ૧૬ ઉદયસ્થાન ૧. ૨૧નું ઉદયભાંગા ૨. ૧
તિર્યંચનો, ૧ મનુષ્યનો સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. બંધોદયભાંગા ૧૬ x ૨ = ૩૨, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, ઉદય સત્તાભાંગા ૧ ૪ ૪ = ૪, બંધોદયસત્તાભાંગા ૧૬ x ૧ ૪ ૫ = ૮૦ બંધોદયસત્તાભાંગા ૧૬ ૧ + ૪ = ૬૪
૧૪૪ થાય.