________________
૩૭
પ્રશ્નોત્તરી ભાગ-૫ ઉ પાંચ ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. ૧૫ર. આ જીવોને ત્રેવીશના બંધે તિર્યંચને સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૩ના બંધે ૪ બંધભાંગા, ઉદયસ્થાન રૂ. ૨૧, ૨૬, ઉદયભાગ ૨
સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. બંધોદયભાંગા ૪૪ ૨ = ૮, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૪ x ૨ x ૫ =
૪૦. ૧૫૩. આ જીવોને ત્રેવીશના બંધ મનુષ્યોને સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ના બંધે બંધભાંગા ૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬. ઉદયભાંગા ૨
સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪ ૦ ૨ = ૮,
ઉદયસત્તાભાંગા ૨ ૪૪ = ૮, બંધોદયસત્તાભાંગા ૪ : ૨ x ૪ = ૩૨. ૧૫૪. આ જીવોને વેવીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૩ના બંધે તિર્યંચના ૪૦ સંવેધભાંગા, ર૩ના બંધ મનુષ્યના ૩૨
સંવેધભાંગા ૨૩ના બંધે કુલ ૭૨ સંવેધભાંગા થાય. ૧૫૫. આ જીવોને પચ્ચીશના બંધે પહેલા વિકલ્પથી તિર્યંચોને સંવેધભાંગા કેટલા
થાય? ૨૫ના બંધે બંધભાંગા ૨૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા રે, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ ૦ ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨ x ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૨ x
૫ = ૨૪૦. ૧૫૬. આ જીવોને પચ્ચીશના બંધ મનુષ્યોને સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૫ના બંધે બંધભાંગા ર૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા-૨,
સત્તાસ્થાન-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪.૪ ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨ ૪ = ૮, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૨ x ૪ =
૧૯૯૨. ૧૫૭. આ જીવોને પચ્ચીશના બંધે ચોવીશ બંધ ભાંગા એ કુલ સંવેધભાંગા કેટલા