________________
૧૨૯૫૨
કર્મગ્રંથ-૬ ૩૦ના બંધ
૪૬૩૨૦
૧૨૯૫ર થાય છે. ૧૪૮. વિકલેન્દ્રિય અપર્યાપ્તા જીવોના કુલ સંવેધ ભાંગા કેટલા થાય?
તે આ પ્રમાણે બેઈન્દ્રિય અપર્યાપ્તા તેઈન્દ્રિય અપર્યાપ્તા ૧૨૯૯૫ર ચહેરીન્દ્રિય અપર્યાપ્તા ૧૨૯૯પર
૩૮૯૮૫૬ સંવેધભાંગા અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોને વિષે
સંવેધભાંગાઓનું વર્ણન ૧૪૯. આ જીવોને બંધસ્થાનો કેટલા હોય? કોના કોના પ્રાયોગ્ય હોય? તથા
ક્યા ક્યા હોય? પાંચ બંધસ્થાનો ૨૩, ૨૫, ૨૬, ૨૯, ૩૦. ૨૩નું અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય, ૨પનું અપર્યાપ્તા વિકસેન્દ્રિય, અસત્રી તિર્યંચમનુષ્ય, સન્ની તિર્યચ-મનુષ્ય તથા પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય હોય છે. ૨૬નું પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય. ૨૯નું પર્યાપ્તા વિલેન્દ્રિય, અસત્રી, સન્ની તિર્યંચો તથા સન્ની મનુષ્ય પ્રાયોગ્ય.
૩૦નું પર્યાપ્તા વિકલેન્દ્રિય અસત્રી સન્ની તિર્યંચ પ્રાયોગ્ય હોય છે. ૧૫૦. આ જીવોને ઉદયસ્થાનો તથા ઉદયભાંગા કેટલા હોય? ક્યા?
૨ ઉદયસ્થાન હોય ૨૧નું તથા ૨૯નું ૨૧નું અપર્યાપ્તા તિર્યંચ તથા મનુષ્ય પ્રાયોગ્ય, ર૬નું અપર્યાપ્તા મનુષ્ય તથા તિર્યંચ પ્રાયોગ્ય હોય, ઉદયભાગ ૨૧ના ઉદયના ૨, ૧ તિર્યંચનો તથા ૧ મનુષ્યનો = ૨, ૨૬ના ઉદયનાં ૨. ૧ તિર્યંચનો ૧ મનુષ્યનો = ૨, એમ ૨ + ૨ = ૪
થાય છે. ૧૫૧. આ જીવોને સત્તાસ્થાન કેટલા હોય? ક્યા?