________________
૩૪.
-
કર્મગ્રંથ-૬
૧૩૯. આ જીવોને છવ્વીશના બંધે સંવેધભાંગા કેટલા થાય? ઉ રના બંધે એકેન્દ્રિયના બંધભાંગા ૧૬, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬
ઉદયભાંગા ૨, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. બંધોદયભાંગા ૧૬ ૪ ૨ = ૩૨, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા
૧૬ x ૨ ૪ ૫ = ૧૬૦. ૧૪૦. આ જીવોને ઓગણત્રીશના બંધે પહેલા વિકલ્પથી સંવેધભાંગા કેટલા
થાય? ક્યા? ર૯ના બંધે વિકલેજિયના બંધભાંગા ૨૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪૪ ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨ x ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા
૨૪ x ૨ x પ= ૨૪૦. ૧૪૧. આ જીવોને ઓગણત્રીશના બંધે બીજા વિકલ્પથી સંવેધભાંગા કેટલા
થાય? ર૯ના બંધે તિર્યંચના બંધભાંગા ૪૯૦૮, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬ ઉદયભાંગા ર. સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. બંધોદયભાંગા ૪૬૦૮ 1 ૨ = ૯૨૧૬ ઉદયસત્તાભાંગા ૨ x ૫ = ૧૦,
બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૨ x ૫ = ૪૬૦૮૦. ૧૪૨. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે સંવેધભાંગા કેટલા
થાય? રહ્ના બંધ મનુષ્યના બંધ ભાંગા ૪૬૦૮, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬ ઉદયભાંગા ૨. સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ 1 ૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૨ x ૪ = ૮, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૮ ૨ x ૪ = ૩૬૮૬૪.