________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
સન્ની
મનુષ્ય પ્રાયોગ્ય જાણવું.
૧૩૩. આ જીવોને ઉદયસ્થાન તથા ઉદયભાંગા કેટલા હોય ક્યા ? ઉ બે ઉદયસ્થાન. ૨૧, ૨૬, ઉદયભાંગા ૧ + ૧ = રહોય. ૧૩૪. આ જીવોને સત્તાસ્થાનો કેટલા હોય ?
પાંચ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮.
૧૩૫. આ જીવોને ત્રેવીશના બંધે સંવેધભાંગા કેટલા થાય ?
ઉ
પ્રાયોગ્ય ૩૦નુ
૩૩
પર્યાપ્તા વિકલેન્દ્રિય, અસન્ની-સન્ની તિર્યંચ
૨૩ના બંધે બંધભાંગા ૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ૧ + ૧ = ૨, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ ૪ ૨ = ૮, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૪ ૪ ૨૪
૫ = ૪૦.
ઉ
૧૩૬. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે સંવેધભાંગા કેટલા થાય ? ૨૫ના બંધે બંધભાંગા ૨૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૫: ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ × ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૨૪ × ૨ x
૫ = ૨૪૦.
ઉ
૧૩૭. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે સંવેધભાંગા કેટલા થાય ? ૨૫ના બંધે મનુષ્યનો બંધ ભાગો ૧ ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ ૪ ૨ = ૨, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૪ = ૮, બંધોદયસત્તાભાંગા ૧ ૪ ૨ ૪ ૪ = ૮. ૧૩૮. આ જીવોને પચ્ચીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય ?
ઉ
૨૫ના બંધે ૨૪ ભાંગાના
૨૪૦
૨૫ના બંધે ૧ ભાંગાના
८
સંવેધભાંગા
૨૪૮
થાય.