________________
:
-
કર્મગ્રંથ-દ * ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૨૪
* ૨ x ૫ = ૨૪૦. ૧૨૯. આ જીવોને ત્રીશના બંધે બીજા વિકલ્પથી સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે તિર્યંચના બંધભાંગા ૪૯૦૮, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬,
ઉદયભાંગા , સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૦,
બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ : ૨ x ૫ = ૪૬૦૮૦. ૧૩૦. આ જીવોને ત્રીશના બંધે કુલ સંવે ભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે વિકલેજિયના ૨૪૦ તિર્યંચના
४६०८० સંવેધભાંગા થાય ૪૬૩૨૦ થાય. ૧૩૧. આ જીવોને સર્વ સામાન્ય કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ તે આ પ્રમાણે
૨૩ના બંધ ૨પના બંધે
૨૪૮ ૨૬ના બંધ
૧૬૦ ર૯ના બંધ
૮૩૧૮૪ ૩૦ના બંધ
૪૬૩૨૦
૧૨૯૯પર થાય. ચઉરીન્દ્રિય અપર્યાપ્તા જીવોને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન ૧૩ર. આ જીવોને બંધસ્થાનો કેટલા હોય કોના પ્રાયોગ્ય હોય? ક્યા? ઉ પાંચ બંધ સ્થાન ૨૩, ૨૫, ૨૬, ૨૯ અને ૩૦. ૨૩નું અપર્યાપ્તા
એકેન્દ્રિય પ્રાયોગ્ય, ૨૫નું અપર્યાપ્તા વિકસેન્દ્રિય, અસત્રી તિર્યચ-મનુષ્ય, સન્ની તિર્યંચ-મનુષ્ય તથા પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય, રનું પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય, ૨૯નું પર્યાપ્તા વિકેલેન્દ્રિય, અસત્રી સન્ની તિર્યંચો તથા
४०