________________
કર્મગ્રંથ-૬ ૫ = ૧૫, બંધોદયસત્તાભાંગા ૪ x ૩ ૪ ૫ = ૬૦ થાય. ૬૯. સૂક્ષ્મ અપર્યાપ્તાને વિષે પચ્ચીશના બંધે ત્રીજા વિકલ્પથી સંવેધભાંગા
કેટલા થાય? ૨૫ના બંધ મનુષ્ય પ્રાયોગ્ય બંધ ભાંગો ૧, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૪ - ઉદયભાંગા ૩. ૧ + ૨ = ૩, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ x ૩ = ૩, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૪ = ૧૨,
બંધોદયસત્તાભાંગા ૧ ૪ ૩ ૪ = ૧૨ થાય. - ૭૦.
સૂથમ અપર્યાપ્તાને વિષે પચ્ચીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ૨૦ ભાંગાના ૩૦૦ બંધોદયસત્તાભાંગા, ૪ ભાંગાના ૬૦ બંધોદયસત્તાભાંગા, ૧ ભાંગાના ૧૨ બંધોદયસત્તાભાંગા, કુલ ૩૭ર
બંધોદયસત્તાભાંગા થાય. ૭૧. સૂક્ષ્મ અપર્યાપ્તાને વિષે છવ્વીશના બંધે સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૬ના બંધે બંધ ભાંગા ૧૬, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૪, ઉદયભાંગા ૩.
૧ + ૨ = ૩, સત્તાસ્થાન પ. ૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ ૩ = ૪૮, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૫, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૩ ૪ ૫ = ૨૪૦ થાય.
સૂક્ષ્મ અપર્યાપ્તાને વિષે ર૯ના બંધના સંવેધભાંગા કેટલા થાય? ઉ
પહેલા વિકલ્પથી ર૯ના બંધે વિકલેન્દ્રિય પ્રાયોગ્ય બંધભાંગા ૨૪ ઉદયસ્થાન ૨. ૨૧, ૨૪, ઉદયભાંગા ૩. ૧ + ૨ = ૩, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ x ૩ = ૭૨, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૫, બંધોદયસત્તાભાંગા ૨૪ : ૩ ૪ ૫ =
૩૬૦ થાય. ૭૩. સૂક્ષ્મ અપર્યાપ્તાને વિષે ર૯ના બંધના સંવેધભાંગા બીજા વિકલ્પથી કેટલા
થાય? ઉબીજા વિકલ્પથી ર૯ના બંધે પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય બંધભાંગા ૪૯૦૮
૭૨.