________________
૭પ.
પ્રશ્નોત્તરી ભાગ-૫
ઉદયસ્થાન ૨. ૨૧, ૨૪ ઉદયભાંગા ૩. ૧ + ૨ = ૩, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪૩ = ૧૩૮૨૪, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૫, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૩ ૪ ૫
= ૬૯૧૨૦. ૭૪. સૂક્ષ્મ અપર્યાપ્તાને વિષે ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે સંવેધ ભાંગા
કેટલા થાય? ઉ ૨૯ના બંધ મનુષ્યપ્રાયોગ્ય ૪૬૦૮ બંધભાંગાઉદયસ્થાન ૨. ૨૧, ૨૪,
ઉદયભાંગા ૩. ૧ + ૨ = ૩ સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૯૦૮ ૩ = ૧૩૮૨૪, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૪ = ૧૨, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૩ ૪ ૪ = ૫૫૨૯૬. સૂક્ષ્મ અપર્યાપ્તાને વિષે સંવેધભાંગા ઓગણત્રીશના બંધના કુલ કેટલા
થાય? ઉ બંધ ભાંગા ૨૪ + ૪૬૦૮ + ૪૬૦૮ = ૯૨૪૦, બંધોદયસત્તાભાંગા
૩૬o ૬૯૧૨૦ ૫૫૨૯૬
૧૨૪૭૭૬ થાય છે. ૭૬. સૂક્ષ્મ અપર્યાપ્તાને વિષે ત્રીશના બંધે સંવેધભાંગા કેટલા થાય? ઉ ત્રીશના બંધે વિકસેન્દ્રિય પ્રાયોગ્ય ૨૪ બંધભાંગા-ઉદયસ્થાન ૨. ૨૧,
૨૪ ઉદયભાંગા ૩. ૧ + ૨ = ૩, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ x ૩ = ૭૨, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૫,
બંધોદયસત્તાભાંગા ૨૪ x ૩ ૪ ૫ = ૩૬૦. ૭૭. સૂક્ષ્મ અપર્યાપ્તાને વિષે ત્રીશના બંધના સંવેધભાંગા કેટલા થાય?
૩૦ના બંધે પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૪૬૦૮ ભાંગા ઉદયસ્થાન ૨. ૨૧, ૨૪ ઉદયભાંગા ૩. ૧ + ૨ = ૩, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦,