________________
૬૫.
પ્રશ્નોત્તરી ભાગ - ૫
એકવીશના ઉદયનો ૧ ચોવીશના ઉદય ૨ = ૩ થાય સૂક્ષમ અપર્યાપ્તાને વિષે નામકર્મના સત્તાસ્થાનો કેટલા હોય? ક્યા? શાથી? પાંચ સત્તાસ્થાન ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, આહારક થ્વિક બાંધીને એકેન્દ્રિયમાં આવેલાને ૯૨, આહારક શ્વિક ન બાંધેલાને ૮૮, દેવદ્ધિક ઉદલના બાદ ૮૬, નરકશ્વિક, વૈક્રીય ચતુષ્ક વિના ૮૦ તથા મનુષ્યબ્લિક
વિના ૭૮ હોય છે. ૬૬. સૂક્ષ્મ અપર્યાપ્તાને વિષે નામકર્મના ત્રેવીશના બંધના સંવેધભાંગા કેટલા
થાય? ક્યા? ૨૩ના બંધે બંધભાંગા ૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૪, ઉદયભાંગા ૩. ૧ + ૨ = ૩, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ * ૩ = ૧૨ થાય, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૫, બંધોદયસત્તાભાંગા ૪ x ૩ ૪ ૫ = ૬૦ થાય. સૂક્ષ્મ અપર્યાપ્તાને વિષે નામકર્મના પચ્ચીશના બંધના સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના બંધે એકેન્દ્રિયના બંધભાંગા ૨૦, ઉદયસ્થાન રૂ. ૨૧, ૨૪ ઉદયભાંગા ૧ + ૨ = ૩, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૦ x ૩ = ૬૦, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૫, બિંધોદયસત્તાભાંગા ૨૦ x ૩ ૪ ૫ = ૩૦૦ થાય. સૂક્ષ્મ અપર્યાપ્તાને વિષે પચ્ચીશના બંધના બીજા વિકલ્પથી સંવેધભાંગા
કેટલા થાય? ઉ ર૫ના બંધે વિકસેન્દ્રિય તથા પંચેન્દ્રિય તિર્યંચના બંધ ભાંગા ૪ ઉદયસ્થાન
૨. ૨૧, ૨૪, ઉદયભાંગા ૩, ૧ + ૨ = ૩, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ x ૩ = ૧૨, ઉદયસત્તાભાંગા ૩ ૪
૬૭.
૬૮.