________________
કર્મગ્રંથ-૬ ઉ પાંચ બંધસ્થાનો હોય ૨૩, ૨૫, ૨૬, ૨૯, ૩૦ .
(૧) ર૩નું અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય (૨) ૨૫નું અપર્યાપ્તા વિકસેન્દ્રિય અપર્યાપ્તા અસત્રી પંચે તિર્યંચ,
મનુષ્ય સન્ની અપર્યાપ્તા તિર્યચ, મનુષ્ય તથા પર્યાપ્તા એકેન્દ્રિય
પ્રાયોગ્ય હોય. (૩) ૨૬ નું પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય. (૪) ર૯નું પર્યાપ્તા વિકસેન્દ્રિય, અસત્રી પંચે. તિર્યંચ, સન્ની પર્યા.
તિર્યંચ તથા મનુષ્ય પ્રાયોગ્ય હોય છે. (૫) ૩૦નું પર્યાપ્તા વિકલેન્દ્રિય પ્રાયોગ્ય અસત્રી પર્યા-તિર્યંચ તથા સન્ની
પર્યાપ્ત તિર્યંચ પ્રાયોગ્ય હોય છે. ૬૨. સૂક્ષ્મ અપર્યા. ને વિષે નામકર્મના પાંચ બંધસ્થાનના બંધભાંગા કેટલા
થાય? પાંચે ૫ બંધસ્થાનના ૧૩૯૧૭ બંધભાંગા થાય ૨૩ ના બંધના ૪ બંધભાંગા ૨૫ ના બંધના ૨૫ બંધભાંગા ૨૬ ના બંધના ૧૬ બંધભાંગા ૨૯ ના બંધના ૯૨૪૦ બંધભાંગા ૩૦ ના બંધના ૪૬૩ર બંધભાંગા હોય ર૯ના વિકલેજિયના ૨૪, તિર્યંચના ૪૯૦૮, મનુષ્યના ૪૬૦૮ = ૯૨૪૦.
૩૦ના વિકલેજિયના ૨૪, તિર્યંચના ૪૬૦૮ = ૪૬૩૨ થાય. ૬૩. સૂક્ષ્મ અપર્યાપ્તાને વિષે નામકર્મના ઉદય સ્થાનો કેટલા હોય? ક્યા? ઉ બે ઉદય સ્થાન હોય ૧. એક્વીશ પ્રકૃતિનું ૨. ચોવીશ પ્રકૃતિનું ૬૪. સૂમ અપર્યાપ્તાને વિષે નામકર્મના ઉદય ભાંગા કેટલા હોય? ક્યા? ઉ ૩ ઉદયભાંગા હોય