________________
૧૯૪
કર્મગ્રંથ-૬ ૮૨૩. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ર૯ના બંધ બંધભાંગા ૮, રત્ના ઉદયે,
સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા ૧૧૫ર વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા ૧૮ આહારકમનુષ્યના ઉદયસત્તાભાંગા ૨ કુલ ઉદયસત્તાભાંગા
૧૧૭૨ ૮૨૪. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામન્યમનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૮, ૩૦ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા ૧૧૫ર, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૮ = ૧૧૫ર = ૯૨૧૬,
ઉદયસત્તાભાંગા ૧૧૫ર 1 ૨ = ૨૩૦૪. ૮૨૫. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધ બંધભાંગા ૮, ૩૦ના ઉદયે વૈકીયમનુષ્યનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ર. બંધોદયભાંગા ૮૪ ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૨ =
૮૨૬. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે આહારકમનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધે બંધભાંગ ૮, ૩૦ના ઉદયે આહારકમનુષ્યનો ઉદયભાંગો ૧,
સત્તાસ્થાન ૧, બંધોદયભાંગા ૮ + ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૧ =
૮૨૭. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા
થાય?