________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
ઉ
સામાન્યમનુષ્યના ઉદયસત્તાભાંગા ૨૩૦૪ વૈક્રીય મનુષ્યના ઉદયસત્તાભાંગા
આહારક મનુષ્યના ઉદયસત્તાભાંગા
૧
કુલ ઉદયસત્તાભાંગા
૨૩૦૭
૮૨૮. આ જીવોને ઓગણત્રીશના બંધે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ ૨૯ના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધભાંગા ૮,
૨૧ના ઉદયે ઉદયસત્તામાંગા ૨૫ના ઉદયે ઉદયસત્તામાંગા.
૨૬ના ઉદયે ઉદયસત્તાભાંગા
૨૭ના ઉદયે ઉદયસાભાંગા
૨૮ના ઉદયે ઉદયસત્તાભાંગા
૨૯ના ઉદયે ઉદયસત્તાભાંગા
૩૦ના ઉદયે ઉદયસત્તામાંગા
૧૬
૧૭
૫૭૬
૧૭
૧૧૭૨
૧૧૭૨
૨૩૦૭
=
૫૨૭૭ થાય.
કુલ ઉદયસત્તાભાંગા ૮૨૯. આ જીવોને ઓગણત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય ?
ઉ
૨૯ના બંધે બંધભાંગા ૮, સર્વ ઉદયના ઉદયસત્તાભાંગા ૫૨૭૭ ૪ ૮ બંધભાગા ૪૨૨૧૬, બંધોદયસત્તા એટલે સંવેધભાંગા થાય છે. ૮૩૦. આ જીવોને ઓગણત્રીશના બંધના કુલ સર્વ સંવેધભાંગા કેટલા થાય ?
ઉ
૨૯ના બંધે સંવેધભાંગા આ પ્રમાણે
વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય
તિર્યંચ પ્રાયોગ્ય
મનુષ્યગતિ પ્રાયોગ્ય
દેવગતિ પ્રાયોગ્ય
કુલ સંવેધભાંગા થાય
૧૯૫
૭૩૧૭૧૨
૧૪૧૧૨૪૬૦૮
૧૩૯૭૮૩૬૮૦
૪૨૨૧૬
૨૮૧૬૮૨૨૧૬