________________
૧૮
પ્રશ્નોત્તરી ભાગ-૫
૧૯૩ ઉ ર૯ના બંધ બંધભાંગા ૮, ૨૮ના ઉદયે આહારકના ઉદયભાંગા રે,
સત્તાસ્થાન ૧. ૯૩, બંધોદયભાંગા ૮ ૮ ૨ = ૧૬, ઉદયસત્તાભાંગા ૨
* ૧ = ૨. ૮૧૯. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ૨૯ના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધમાંગા ૮, ૨૮ના ઉદયે સામાન્ય મનુષ્યના ૧૧૫ર વૈકીયમનુષ્યના આહારક મનુષ્યના કુલ ઉદયસત્તાભાંગા
૧૧૭૨ ૮૨૦. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૮, ૨૯ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા પ૭૬, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૮ ૪ ૫૭૬ = ૪૬૦૮,
ઉદયસત્તાભાંગા ૫૭૬ : ૨ = ૧૧૫ર. ૮૨૧. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૯ના બંધે બંધભાંગા ૮, ર૯ના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયભાંગા ૯, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮ ૮ ૯ = ૭૨, ઉદયસત્તાભાંગા ૯ : ૨
૮૨૨. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે આહારક મનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૮, રત્ના ઉદયે આહારક મનુષ્યના ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૧.૯૩, બંધોદયભાંગા ૮ ૪ ર = ૧૬, ઉદયસત્તાભાંગા ૨ x ૧ = ૨.