________________
૧૯૨
કર્મગ્રંથ-૬ ૨૮૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮ ૨૮૮ = ૨૩૦૪,
ઉદયસત્તાભાંગા ૨૮૮ ૮ ૨ = પ૭૬. ૮૧૪. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયમનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? રહ્ના બંધે બંધભાંગા ૮, ૨૭ના ઉદયે, વૈક્રીયમનુષ્યના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮ ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮ : ૨
= ૧૬. ૮૧૫. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે આહારકના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધ બંધભાંગા ૮, ૨૭ના ઉદયે આહારકનો ઉદયભાંગો ૧,
સત્તાસ્થાન ૧.૯૨. બંધોદયભાંગા ૮ ૮ ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ ૪
૧ = ૧. ૮૧૬. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ૨૯ના બધે બંધભાંગા ૮, ૨૮ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા પ૭૬, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૮ ૪ ૫૭૬ = ૪૬૦૮,
ઉદયસત્તાભાંગા ૫૭૬ ૨ = ૧૧૫ર. ૮૧૭. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૮, ૨૮ના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયભાંગા ૯, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૮ ૮ ૯ = ૭૨, ઉદયસત્તાભાંગા ૯૪૨
= ૧૮. ૮૧૮. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે આહારકના
ઉદયસત્તાભાંગા કેટલા થાય?