________________
પ્રશ્નોત્તરી ભાગ-૫ ૩૭. સૂક્ષ્મ અપ. આદિ બે જીવને વિષે મોહનીય કર્મના ૯ના ઉદયના સંવેધ
ભાંગા કેટલા થાય? ઉ રર ના બંધ
બંધભાંગા ૬, ઉદયસ્થાન ૧, ૮ + ભય = ૯, ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮ ઉદયસત્તાભાંગા ૮ x ૩ = ૨૪, બંધોદયસત્તાભાંગા ૬ ૪ ૮ ૪ ૩ =
૧૪૪ થાય. ૩૮. સૂક્ષમ અપ. આદિ બે જીવોને વિષે મોહનીયકર્મનાં બીજા વિકલ્પથી નવના
ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ૨૨- ના બંધ બંધમાંગા ૬ ઉદયસ્થાન ૧. ૮ + જુગુપ્સા = ૯, ઉદય ભાંગા ૮, બંધોદયભાંગા ૬ x ૮ = ૪૮ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬ ઉદયસત્તાભાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદયસત્તાભાંગા = ૬ ૪ ૮ ૪ ૩ = ૧૪૪ થાય. સૂક્ષ્મ અપર્યા. આદિ બે જીવોને વિષે મોહનીયકર્મના દશના ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ૨૨ના બંધે બંધભાંગા-૬ ઉદય સ્થાન ૧. ૮+ ભય + જુગુપ્સા = ૧૦, ઉદયભાંગા ૮, બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬ ઉદયસત્તાભાંગા ૮ ૪૩ = ૨૪, બંધોદયસત્તાભાંગા = ૬ ૪ ૮ ૪
૩ = ૧૪૪ થાય. ૪૦. સૂક્ષ્મ અપર્યા. બે જીવોને વિષે મોહનીયકર્મના કુલ સંવેધભાંગા કેટલા
થાય? ઉ રરના બંધ બંધમાંગા - ૬ ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦. ઉદયભાંગા ચાર
અષ્ટક = ૪૪ ૮ = ૩૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬. બંધોદયભાંગા
૩૯. સ0 ,,