________________
10
૩૨.
ઉ
કર્મગ્રંથ-૬ હોય? ઉ - સૂક્ષ્મ એકે. આદિ સાત અપર્યા. તથા એક સૂમ પર્યા. એકે. એમ આઠ
જીવ ભેદને વિષે એક ગુણસ્થાનક હોવાથી ત્રણ ઉદયસ્થાન હોય. આઠ પ્રકૃતિનું નવપ્રકૃતિનુ અને દશ પ્રકૃતિનું બાદર પર્યા. આદિ જીવોને વિષે મોહનીયના ઉદય સ્થાનો કેટલા હોય? શાથી? બાદરપર્યા. એકે. આદિ પાંચ પર્યાપ્ત જીવોને વિષે બે ગુણસ્થાનક હોવાથી ચાર ઉદયસ્થાન હોય ૭, ૮, ૯, ૧૦ પ્રકૃતિના જાણવા. પહેલા ગુણસ્થાનકે
૮, ૯, ૧૦ ત્રણ ઉદયસ્થાન-બીજા ગુણસ્થાનકે ૭, ૮, ૯ત્રણ ઉદયસ્થાન ૩૩. સૂમ અપર્યા. આદિ તેર જીવસ્થાનકોને વિષે સત્તાસ્થાનો કેટલા હોય? ઉ ત્રણ ત્રણ સત્તાસ્થાનો ૨૮, ૨૭, ૨૬ ૩૪. સન્ની પર્યાપ્ત જીવને વિષે સત્તાસ્થાનો કેટલા હોય? ઉ પંદર સત્તા સ્થાનો ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૧૨,
૧૧, ૫, ૪, ૩, ૨, ૧ હોય. ૩૫. સન્ની અપર્યા. જીવોને બીજી વિવેક્ષાથી બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાનો
કેટલા હોય? કરણ અપર્યાપ્તા જીવની વિવક્ષાથી વિચારીએ તો બંધસ્થાન ત્રણ - ૨૨, ૨૧, ૧૭. ઉદયસ્થાન પાંચ - ૬, ૭, ૮, ૯, ૧૦ સત્તાસ્થાન ૬. ૨૮,
૨૭, ૨૬, ૨૪, ૨૨, ૨૧. ૩૬. સૂક્ષ્મ અપર્યા. પર્યા. જીવોને વિષે મોહનીય કર્મના આઠના ઉદયના સંવેધ
ભાંગા કેટલા થાય? ઉ ૨૨ ના બંધ બંધભાંગ ૬, ઉદયસ્થાન ૧ આઠનું ઉદય ભાંગા ૮, ૪
કષાય : ૧ યુગલ ૪૧ નપુંસકવેદ = ૮, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬ બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮ ઉદયસત્તાભાંગા = ૮ ૪ ૩ = ૨૪ બંધોદયસત્તાભાંગા ૬ ૪ ૮ ૩ = ૧૪૪ થાય.