________________
પ્રશ્નોત્તરી ભાગ-૫ આયુષ્યના બંધના એમ પાંચ ભાંગા થાય.
અસુ પંચસુ એને એગ દુર્ગ ચ દસય મોહબંધ ગ એT
તિગ ચલે નવ ઉદય ગ એ
તિગ તિગ પન્નરસ સંતંમિ ૪૦ ભાવાર્થ ? આઠ-પાંચ અને એક જીવસ્થાનકને વિષે અનુક્રમે એક-બે અને દશ
મોહનીય કર્મના બંધ સ્થાનો હોય છે ત્રણ અને ચાર અને ૯ ઉદય સ્થાનો
હોય તથા ત્રણ ત્રણ અને પંદર સત્તા સ્થાનો હોય જવા ૨૭. સૂક્ષ્મ અપર્યા. આદિ બે જીવ ભેદને વિષે મોહનીયના બંધસ્થાનો કેટલા
હોય? સાથી? ઉ સૂક્ષ્મ અપર્યા. પર્યા. એકેન્દ્રિય જીવોને વિષે એક ગુણસ્થાનક હોવાથી એક
બાવીશ પ્રકૃતિનુ બંધસ્થાન હોય છે. બાદર અપર્યા. આદિ છઅપર્યાપ્ત જીવોને વિષે મોહનીય કર્મના બંધ સ્થાન
કેટલા હોય? શાથી? ઉ એક બંધસ્થાન બાવીશ પ્રકૃતિનુ હોય. અત્રે અપર્યાપ્તા જીવોને એક પહેલું
ગુણસ્થાનક ગણેલ હોવાથી તથા સત્રી અપર્યાપ્તા તે લબ્ધિ અપર્યાપ્તા
જીવો જાણવા. ૨૯. બાદરપર્યા. આદિ પાંચ પર્યાપ્તા જીવોને વિષે મોહનીયકર્મના બંધ સ્થાનો
કેટલા હોય? શાથી? ઉ બે ગુણસ્થાનક હોવાથી બે બંધસ્થાનો હોય છે. બાવીશનું અને એકવીશ
પ્રકૃતિનું ૩૦. સન્ની પર્યાપ્તા જીવોને વિષે મોહનીય કર્મના બંધસ્થાનો કેટલા હોય? ઉ દશ બંધસ્થાનો હોય ૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯, ૫, ૪, ૩, ૨, અને ૧
હોય છે. ૩૧. સૂક્ષ્મ અપર્યા. આદિ આઠ જીવોને વિષે મોહનીયના ઉદયસ્થાનો કેટલા