________________
૧૨
૪૧.
ઉ
૪૨.
હ
૪૩.
હ
૪૪.
હું .
કર્મગ્રંથ-દ
૬ ૪ ૩૨ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૩૨ ૪ ૩ = ૯૬, બંધોદયસાભાંગા
દ x ૩૨ x ૩ = ૫૭૬ થાય.
બાદર અપર્યા. આદિ છ અપર્યા. ને વિષે મોહનીયકર્મના આઠના ઉદયના સંવેધભાંગા કેટલા ?
૨૨ના બંધે બંધ ભાંગા - ૬, ઉદયસ્થાન ૧, આઠનુ ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬. બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદયસત્તાભાંગા ૬ ૪ ૮ ૪ ૩ =
૧૪૪ થાય.
બાદર અપ. આદિ છ ભેદને વિષે મોહનીયકર્મના નવના ઉદયના સંવેધભાંગા કેટલા થાય ?
૨૨ના બંધે બંધભાંગા - ૬, ઉદયસ્થાન ૧. ૮ + ભય = ૯, ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદયસાભાંગા = હું x ૦ x ૩
= ૧૪૪.
બાદર અપ. આદિ છ ને વિષે મોહનીયકર્મના બીજા વિકલ્પથી નવના ઉદયના સંવેધભાંગા કેટલા થાય ?
૨૨ના બંધે બંધભાંગા ૬ ઉદયસ્થાન ૧. ૮ + જુગુપ્સા = ૯, ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદયસત્તામાંગા ૬ ૪ ૮ × ૩
=
૧૪૪.
બાદર અપ. આદિ છ ને વિષે મોહનીયકર્મના દશના ઉદયના સંવેધભાંગા કેટલા થાય?
૨૨ના બંધે બંધભાંગા - ૬, ઉદયસ્થાંન ૧, ૮ + ભય + જુગુપ્સા
= ૧૦