SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ પ્રશ્નોત્તરી ભાગ-૫ ૭૯૨. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ + વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨૪ = ૧૧૦૫૯૨, ઉદયસત્તાભાંગા ર૪ : ૨ = ૪૮. ૭૯૩. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે, દેવતાના ઉદયભાંગા ૧૬, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ x ૨ = ૩૨. ૭૯૪. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે નારકીનો ઉદયભાગો ૧, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૯, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૩ = ૩. ૭૫. આ જીવોને ઓગણત્રીશના બંધના અઠ્ઠાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે, સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા ૪૬૦૮ વૈકીયજીવોના ઉદયસત્તાભાંગા ૪૮ દેવતાના ઉદયસત્તાભાંગા નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા ૪૯૯૧ થાય. ૭૯૬. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? یه به
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy