________________
૧૮૬
કર્મગ્રંથ-૬ ૪૬૦૮ ૮ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ 1 ૨ = ૩૨. ૭૮૮. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદય
સત્તાભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૭ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮,
સત્તાસ્થાન ર.બંધોદયભાંગા ૪૬૦૮૪૮= ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા
૮ ૪ ર = ૧૬. ૭૮૯. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે નારકીના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૭ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧,
સત્તાસ્થાન ૩. ૯૨, ૮૯, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ : ૧ = ૪૬૦૮,
ઉદયસત્તાભાંગા ૧ ૪ ૩ = ૩. ૭૯૦. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય? રત્ના બંધે બંધભાંગા ૪૬૦૮, ર૭ના ઉદયે, વૈકીયજીવોના ઉદયસત્તાભાંગા દેવતાના ઉદયસત્તાભાંગા
૧૬ નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા
૫૧ થાય. ૭૯૧. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યજીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? રત્ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે સામાન્ય તિર્યંચના ૫૭૬ + સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૧૧૫ર ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૧૧૫ર = પ૩૦૮૪૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮. *
ઉ