________________
પ્રશ્નોત્તરી ભાગ-૫
૧૮૫ ઉ રત્ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨પના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮,
સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ ૪૮= ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા
૮ + ૨ = ૧૬. ૭૮૪. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ રત્ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧,
સત્તાસ્થાન ૩. ૯૨, ૮૯, ૮૮. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮,
ઉદયસત્તાભાંગા ૧ = ૩ = ૩. ૭૮૫. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા
કેટલા થાય? રત્ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨પના ઉદયે, વૈક્રીયજીવોના ઉદયસત્તાભાંગા દેવતાના ઉદયસત્તાભાંગા
૧૬ નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા
૫૧ થાય. ૭૮૯. આ જીવોને ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય જીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? . ૨૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ર૬ના ઉદયે સામાન્ય તિર્યંચના ૨૮૮ + સામાન્ય મનુષ્યના ૨૮૮ = ૫૭૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૫૭૬ = ૨૬૫૪૨૦૮, ઉદયસત્તાભાંગા
પ૭૬ ૪ ૪ = ૨૩૦૪. ૭૮૭. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય જીવોના
સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮ ૨૭ના ઉદયે વૈકીય તિર્યંચના ૮ + વૈકીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા