________________
૧૮૨
કર્મગ્રંથ-દ
૭૭૨. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વૈક્રીયતિર્યંચના
ઉદયસત્તામાંગા કેટલા થાય ?
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬.
૩૬૮૬૪,
૭૭૩. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
૨ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા
ઉ
૮૪ ૨ = ૧૬.
૭૭૪. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે કુલ ઉદયભાંગા કેટલા થાય
?
ઉ
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે,
સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા
હ
૬૯૧૨
સામાન્ય મનુષ્યના ઉદયસત્તામાંગા ૪૬૦૮ વૈક્રીયતિર્યંચના ઉદયસત્તામાંગા
૧૬
દેવતાના ઉદયસત્તામાંગા
૧૬
કુલ ઉદયસત્તાભાંગા
૧૧૫૫૨
૭૭૫. આ જીવોને ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના
ઉદયસત્તામાંગા કેટલા થાય ?
૨ના બંધે બંધ ભાંગા ૪૬૦૮, ૩૧ના ઉદયે સામાન્યતિર્યંચના ૧૧૫૨ હ્રદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪૬૦૮ ૪૧૧૫૨ = ૫૩૦૮૪૧૬, ઉદયસત્તામાંગા ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮.
૭૭૫/૨ આ જીવોને ઓગણત્રીશના બંધે સર્વ ઉદયના સંવેધભાંગા કેટલા થાય ?