________________
પ્રશ્નોત્તરી ભાગ- ૫
૧૮૧ ૭૬૮. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? રત્ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૨, ૯૨, ૮૮. બંધોદયભાંગા ૪૬૦૮ ૧ = ૪૬૦૮.
ઉદયસત્તાભાંગા ૧ ૮ ૨ = ૨. ૭૬૯. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ર૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે, સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા ૪૬૦૮ સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા ૨૩૦૪ વૈકીયજીવોના ઉદયસત્તાભાંગા ૪૮ દેવતાના ઉદયસત્તાભાંગા
૩૨ નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા
દ૯૯૪ થાય. ૭૭૦. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધ બંધભાંગા ૪૯૦૮, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા ૧૭૨૮, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૧૭૨૮ =
૭૯૬૨૬૨૪, ઉદયસત્તાભાંગા ૧૭૨૮ ૪૪ = ૬૯૧૨ ૭૭૧. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે સામાન્ય મનુષ્યના ૧૧૫ર ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૧૫ર = પ૩૦૮૪૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮.