________________
૧૮૦
I
કર્મગ્રંથ-૬ દેવતાના ઉદયસત્તાભાંગા નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા
૪૬૯૦ થાય ૭૬૪. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધે બંધ ભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૧૫ર ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૧૫ર =
પ૩૦૮૪૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫ર ૪૪ = ૪૬૦૮. . ૭૬પ. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, રત્ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા ૫૭૬, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૫૭૬ = ૨૬૫૪૨૦૮,
ઉદયસત્તાભાંગા પ૭૬ ૪ ૪ = ૨૩૦૪. ૭૬૯. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય જીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, રત્ના ઉદયે, વૈકીયતિર્યંચના ૧૬ + વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૨૪ = ૧૧૦૫૯૨, ઉદયસત્તાભાંગા ર૪ 1
૨ = ૪૮. ૭૬૭. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, રત્ના ઉદયે, દેવતાના ઉદયભાંગા ૧૬,
સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨.