________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
ઉ
૧૭૯
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે સામાન્યતિર્યંચના ૫૭૬ +
૧૧૫૨, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૧૫૨
સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૫૩૦૮૪૧૬, ઉદયસત્તામાંગા ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮. ૭૬૦. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય જીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
૨ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૧૬ + વૈક્રીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨૪ = ૧૧૦૫૯૨, ઉદયસત્તાભાંગા ૨૪ ૪ ૨ = ૪૮.
૭૬૧. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તામાંગા
ઉ
કેટલા થાય?
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે દેવતાના ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨, ૯૨, ૮૮. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨.
૭૬૨. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે નારકીના ઉદય સત્તાભાંગા કેટલા થાય ?
ઉ
=
૯
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮, ઉદયસત્તામાંગા ૧ ૪ ૨ = ૨.
૭૬૩. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે
કુલ
કેટલા થાય ?
૨૯ના બંધે બંધમાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે,
સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા
૪૬૦૮
વૈક્રીયજીવોના ઉદયસત્તાભાંગા
૪૮
ઉદયસત્તામાંગા