________________
૧૭૮
કર્મગ્રંથ-૬ ૭પપ. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયજીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે બંધ ભાંગા ૪૬૦૮, ૨૭ના ઉદયે વૈકીયતિર્યંચના ૮ +
વૈકીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ : ૨
= ૩ર. ૭૫૯. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ + ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૨
= ૧૬. ૭પ૭. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે નારકના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધ બંધભાંગો ૧, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા
૪૯૦૮ : ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૨ = ૨. ૭૫૮. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૧૬, ૨૭ના ઉદયે, વિકીયજીવોના ઉદયસત્તાભાંગા - ૩૨ દેવતાના ઉદયસત્તાભાંગા
૧૬ નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા
૫૦ થાય. ૭૫૯. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યજીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય?