________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
ઉ
૧૭૫
ઉદયસત્તાભંગા ૩૦૪૮૮ ૪ ૨૪ બંધભાંગા = ૭૩૧૭૧૨ બંધોદય સત્તા સંવેધભાંગા થાય છે.
૭૪૨. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે સામાન્યથી બંધોદય સત્તા કેટલા હોય ?
૨ના બંધે તિર્યંચ પ્રાયોગ્ય બંધભાંગા ૪૬૦૮ ઉદયસ્થાન ૮. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૭૬૬૧ સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮.
૭૪૩. આ જીવોને ઓગણત્રીશના બંધે એક્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તામાંગા કેટલા થાય ?
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૫, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૫ = ૪૦.
૭૪૪. આ જીવોને ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ
ઉ
૨ના બંધે બંધ ભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદય ભાંગા ૮, સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૪ = ૩૨.
૭૪૫. આ જીવોને ઓગણત્રીશના બંધે એવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા
કેટલા થાય?
૨ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪,ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬.
૭૪૬. આ જીવોને ઓગણત્રીના બંધે એકવીસના ઉદયે નારકીના ઉદયસત્તામાંગા
કેટલા થાય ?
ઉ
ઉ