________________
૧૭૪
કર્મગ્રંથ-૬ સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૨૪ x ૮ = ૧૯૨,
ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬. ૭૩૮. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
૨૯ના બંધે ત્રીશના ઉદયે સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા ૧૧૫૨૦+
વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા ૧૬ = ૧૧૫૩૬. ૭૩૯. આ જીવોને ઓગણત્રીશના બંધ એકત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ ર૯ના બંધ બંધભાગ ૨૪, ૩૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા
૧૧૫ર સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૨૪ x ૧૧૫ર = ૨૭૬૪૮,
ઉદયસત્તાભાંગા ૧૧૫ર ૪૪ = ૪૬૦૮. ૭૪૦. આ જીવોને ઓગણત્રીસના બંધે સર્વ ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ' રત્ના બંધ બંઘભાંગા ૨૪ સર્વ ઉદયે ઉદયસત્તાભાંગા ૩૦૪૮૮, તે આ
પ્રમાણે, ૨૧ના ઉદયે ઉદયસત્તાભાંગા ૭૨ ૨૫ના ઉદયે ઉદયસાભાંગા ૩૨ રના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૫૯૨ ૨૭ના ઉદયે ઉદયસત્તાભાંગા ૩૨ ૨૮ના ઉદયે ઉદયસત્તાભાંગા ૪૬૫૬ રત્ના ઉદયે ઉદયસત્તાભાંગા ૬૯૬૦ ૩૦ના ઉદયે ઉદયસત્તાભાંગા ૧૧૫૩૬ ૩૧ના ઉદયે ઉદયસત્તાભાંગા ૪૬૦૮
કુલ ઉદયે ઉદયસત્તાભાંગા ૩૦૪૮૮ થાય છે. ૭૪૧. આ જીવોને પહેલા વિકલ્પથી ઓગણત્રીશના બંધે કુલ બંધોદય સત્તા * સંવેધભાંગા કેટલા થાય?