________________
૧૭૩.
પ્રશ્નોત્તરી ભાગ-૫
૨૯ના બંધે બંધભાંગા ૨૪, ૨૯ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૧૫ર + સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૨૪૪ ૧૭૨૮ = ૪૧૪૭ર, ઉદયસત્તાભાંગા ૧૭૨૮૪
૪ = ૬૯૧૨. ૭૩૪. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય જીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે બંધભાંગા ૨૪, ૨૯ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ +
વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮,
બંધોદયભાંગા ૨૪ x ૨૪ = ૫૭૬, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮. ૭૩૫. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ર૯ના બંધ રત્ના ઉદયે, સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા ૧૯૧૨ વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા ૪૮ કુલ ઉદયસત્તાભાંગા
દ૯૬૦ ૭૩૯. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય જીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધે બંધભાંગા ૨૪, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૭૨૮ + સામાન્ય મનુષ્યના ૧૧૫ર = ૨૮૮૦ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪, બંદોદયભાંગા ૨૪૪ ૨૮૮૦ = ૬૯૧૨૦, ઉદયસત્તાભાંગા ૨૮૮૦ x
૪ = ૧૧૫૨૦. ૭૩૭. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા વૈકીય)
કેટલા થાય? ઉ ર૯ના બંધે બંધ ભાંગા ૨૪, ૩૦ના ઉદયે વૈકીયતિર્યંચના ૮ ઉદયભાંગા,