________________
૧૭ર :
કર્મગ્રંથ-૬
૭૨૯. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ ર૯ના બંધ બંધભાંગા ૨૪, ૨૭ના ઉદયે વૈકીયતિર્યંચના ૮ +
વૈકીયમનુષ્યના ૮ = ૧૬, ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮,
બંધોદયભાંગા ૨૪૪ ૧૬ = ૩૮૪, ઉદયસત્તાભાંગા ૧૬ ૪૨ = ૩૨. ૭૩૦. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સમાન્ય જીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધે બંઘભાંગા ૨૪, ૨૮ના ઉદયે સામાન્ય તિર્યંચના ૫૭૬ + સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૧૧૫ર, ઉદયભાંગા, સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૨૪૪ ૧૧૫ર = ૨૭૬૪૮, ઉદયસત્તાભાંગા ૧૧૫૨ ૪
૪ = ૪૬૦૮. ૭૩૧. આ જીવોને ઓગણત્રીસના બધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય જીવોના
"ઉદયસત્તાભાંગા કેટલા થાય? . ઉ ૨૯ના બંધે બંધભાંગા ૨૪, ૨૮ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ +
વૈકીયમનુષ્યમાં ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨,૮૮,
બંધોદયભાંગા ૨૪ x ૨૪ = પ૭૬, ઉદયસત્તાભાંગા ૨૪૪ ૨ = ૪૮. ૭૩ર. આ જીવોને ઓગણત્રીશના બંધે અછાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ર૯ના બંધ બંધભાંગ ૨૪, ૨૮ના ઉદયે, સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા ૪૬૦૮ વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા ૪૮ કુલ ઉદયસત્તાભાંગા
૪૬૫૯ ૭૩૩. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય જીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય?