________________
૧૫૮
- ૧૬
કર્મગ્રંથ-૬ ૮ ૪૪ = ૩૨. ૬૬૯. આ જીવોને છવ્વીશના બંધ એકવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગા ૧૬, ૨૧ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૧૬ x ૮ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૮ ૪
૨ = ૧૬. ૬૬૭. આ જીવોને છવ્વીશના બંધે એકવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા
થાય? સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા ૪૦ સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા ૩૨ દેવતાના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા
૮૮ થાય છે. ૬૬૮. આ જીવોને છવ્વીશના બંધે વૈકીય જીવોના પચ્ચીશના ઉદયે ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ૨૬ના બંધ બંધભાગ ૧૬, ૨૫ના ઉદયે વૈકીયતિર્યંચના ૮ +
વૈકીયમનુષ્યના ૮+ દેવતાના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨.૯૨, ૮૮. બંધોદયભાંગા ૧૬ ૪ ૨૪ = ૩૮૪, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ =
૪૮. ૬૯. આ જીવોને છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્યતિર્યંચના સંવેધભાંગા
કેટલા થાય? ઉ ર૬ના બંધ બંધભાંગા ૧૬, ૨૬ના ઉદયે,
સામાન્ય તિર્યંચના ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન પ. બંધોદયભાંગા ૧૬
૪ ૨૮૮ = ૪૯૦૮, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦. ૬૭૦. આ જીવોને છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય?